UNSCની બેઠકમાં પાકિસ્તાનને આકરા સવાલ કરાયા
UNSCની બેઠકમાં પાકિસ્તાનને આકરા સવાલ કરાયા
Blog Article
યુનાઇનેટ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલની સોમવારે યોજાયેલી બંધબારણાની બેઠકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની ચર્ચાવિચારણા કરાઈ હતી અને બંને દેશોને તણાવ
પાકિસ્તાનના યુએન સ્થાયી પ્રતિનિધિ, અસિમ ઇફ્તિખાર અહમદે જણાવ્યું હતું કે, બેઠકમાં પાકિસ્તાને પોતાના ઉદ્દેશ્યો "મોટાભાગે પૂરા કર્યા" છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરવી અને ટકરાવ ટાળવા માટેના ઉપાયો અંગે વિચારવિમર્શ કરવો શામેલ છે .